You are currently viewing 12 Arts / Coms / Science પાસ કોર્સની વિગતો
"Explore the top career paths and course options after 12th in Arts, Commerce, and Science streams – choose the right path for your passion and future success." 🎓✨

12 Arts / Coms / Science પાસ કોર્સની વિગતો

વિષયવિગત
ગુજરાતી (અથવા અન્ય ભાષા)ભાષા અભ્યાસ, વ્યાકરણ, નિબંધ લેખન, કાવ્યો અને ગદ્યવિભાગ.
ઈતિહાસ (History)પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસ, વિશ્વ ઇતિહાસ.
રાજ્યશાસ્ત્ર (Political Science)ભારતનું રાજકારણ, બંધારણ, લોકશાહી, સરકારી વ્યવસ્થા.
અર્થશાસ્ત્ર (Economics)ભારતનું અર્થતંત્ર, મોંઘવારી, રોકાણ, બજાર વ્યવસ્થા.
માનસશાસ્ત્ર (Psychology)માનવ મગજ, વર્તન, વ્યક્તિત્વ વિકાસ, શૈક્ષણિક માનસશાસ્ત્ર.
સામાજશાસ્ત્ર (Sociology)સમાજની રચના, પરિવર્તન, સામાજિક સમસ્યાઓ, સંસ્કૃતિ.
ભૂગોળ (Geography)ભારત અને વિશ્વનો ભૌગોલિક અભ્યાસ – નદીઓ, પર્વતો, હવામાન.
તર્કશાસ્ત્ર (Logic)તાર્કિક વિચાર, તાર્કિક યુક્તિઓ, દલીલો.
ગૃહવિજ્ઞાન (Home Science)ઘરગથ્થું વ્યવસ્થાપન, પોષણ, કપાસ, વસ્ત્ર વિજ્ઞાન.
સાંસ્કૃતિક વારસો અને પરંપરાભારતની સાંસ્કૃતિક ઐતિહાસિક પરંપરાઓ અને વારસો.

🎯 ઉચ્ચ અભ્યાસ (Higher Studies):

Arts પાસ કર્યા પછી નીચેના અભ્યાસક્રમમાં પ્રવેશ લઈ શકાય છે:

  • B.A. (Gujarati, Hindi, English, History, Economics, Political Science, Sociology વગેરે)
  • B.Ed. – શિક્ષક બનવા માટે
  • LLB – કાયદાનું અભ્યાસ
  • BFA – ફાઇન આર્ટ્સ
  • BJMC – બેચલર ઑફ જર્નાલિઝમ
  • BSW – બેચલર ઑફ સોશિયલ વર્ક
  • Diploma Courses – ફોટોગ્રાફી, પેરામેડિકલ, ટૂરિઝમ, ફેશન ડિઝાઇનિંગ

Arts પાસ કર્યા પછી સરકારી અને ખાનગી નોકરીની અનેક તકો ઉપલબ્ધ છે:

સરકારી ક્ષેત્ર:

  • GPSC / UPSC દ્વારા કલાર્ક, તલાટી, PSI, DySO જેવી પરીક્ષાઓ
  • બૅંકિંગ ક્ષેત્રમાં ક્લાર્ક/PO પરીક્ષાઓ
  • આંગણવાડી / શિક્ષક તરીકે નોકરી

ખાનગી ક્ષેત્ર:

  • કન્ટેન્ટ રાઈટર
  • જર્નાલિસ્ટ / સમાચાર લેખક
  • કોલ સેન્ટર / BPO
  • ગ્રાફિક ડિઝાઇનિંગ (અલ્પાવધિ કોર્સ પછી)
  • સોશિયલ વર્ક / NGO ક્ષેત્રમાં કારકિર્દી

📅 પરીક્ષા પદ્ધતિ:

  • દરેક વિષય માટે કુલ 100 માર્કસ.
  • 30% થી વધુ માર્ક મેળવવાથી વિષય પાસ માનવામાં આવે છે.
  • શાળાના આધાર પર આંતરિક મૂલ્યાંકન પણ હોઈ શકે છે.

STD 12 Commerce (કૉમર્સ પ્રવાહ) એ સૌથી લોકપ્રિય પ્રવાહોમાંનું એક છે. જો તમને હિસાબ, વ્યવસાય, અર્થશાસ્ત્ર, મેનેજમેન્ટમાં રસ હોય તો આ ક્ષેત્ર તમારા માટે ઉત્તમ છે.

📘 ઉચ્ચ અભ્યાસ માટેના વિકલ્પો (Courses After 12th Commerce):

🔹 1. B.Com. (Bachelor of Commerce)

  • સૌથી સામાન્ય અને લોકપ્રિય અભ્યાસક્રમ.
  • મુખ્ય વિષયો: Accountancy, Economics, Business Management, Company Law.
  • 3 વર્ષની ડિગ્રી.

🔹 2. BBA (Bachelor of Business Administration)

  • મેનેજમેન્ટ અને બિઝનેસ સંચાલનનો અભ્યાસ.
  • આગળ જઈને MBA (Master of Business Administration) કરી શકાય છે.
  • 3 વર્ષની ડિગ્રી.

🔹 3. CA (Chartered Accountancy)

  • ભારતમાં સર્વશ્રેષ્ઠ કોમર્સ ક્ષેત્રની કારકિર્દી.
  • ICAI દ્વારા ચલાવાતું છે.
  • સ્કૂલ પછી CPT / CA Foundationથી શરૂઆત થાય છે.

🔹 4. CS (Company Secretary)

  • ICSI દ્વારા ચલાવાતું કોર્સ.
  • કંપનીના કાયદેસર વ્યવહારો અને નીતિ-નિયમોનો અભ્યાસ.

🔹 5. CMA (Cost & Management Accounting)

  • ખર્ચ નિયંત્રણ અને મેનેજમેન્ટ અકાઉન્ટિંગનો અભ્યાસ.
  • ICAI-CMA દ્વારા.

🔹 6. BCA (Bachelor of Computer Applications)

  • કોમર્સના વિદ્યાર્થીઓ માટે પણ યોગ્ય છે (જ્યાં Maths/English હોય).
  • IT અને Software ક્ષેત્ર માટે.

🔹 7. Bachelor of Economics (B.Econ)

  • જો તમને અર્થશાસ્ત્રમાં ઊંડો રસ હોય.

🔹 8. Diploma Courses:

  • Banking & Finance
  • Tally / GST
  • Digital Marketing
  • Event Management
  • Retail Management
  • Hotel Management

🏛️ સરકારી નોકરીઓ:

  • SSC / GPSC / UPSC પરીક્ષાઓ
  • Banking Sector (IBPS Clerk, PO)
  • Railway, LIC, Forest Dept. વગેરે

🏢 ખાનગી ક્ષેત્ર:

  • Accountant
  • Data Entry Operator
  • Tally Operator
  • Sales Executive
  • BPO / KPO Jobs
  • Customer Support
Courseકારકિર્દી વિકલ્પ
CAChartered Accountant
CSCompany Secretary
B.Com + M.ComLecturer, Accountant
BBA + MBAManager, Business Analyst
BCASoftware Developer, IT Jobs
Diploma in FinanceTax Consultant, Banker

STD 12 Science એ ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચાય છે:

  1. 🔬 PCB (Physics, Chemistry, Biology) – Biology Group
  2. 🧮 PCM (Physics, Chemistry, Maths) – Maths Group
  3. 🔁 PCMB (Biology + Maths)

તમારું ગ્રુપ કયું છે એ મુજબ તને વિકલ્પો મળે છે.

📘 Courses:

  • MBBS – ડોક્ટર બનવા માટે
  • BDS – ડેન્ટિસ્ટ (દાંતના ડોક્ટર)
  • BAMS – આયુર્વેદ ડોક્ટર
  • BHMS – હોમિયોપેથી ડોક્ટર
  • BPT – ફિઝિયોથેરાપી
  • B.Sc. Nursing
  • B.Sc. Microbiology / Biotechnology / Biochemistry
  • B. Pharm (Bachelor of Pharmacy)
  • B.Sc. Agriculture / Horticulture / Forestry
  • BMLT / DMLT – Laboratory Technician
  • Paramedical Courses

📘 Courses:

  • BE / B.Tech – એન્જિનિયરિંગ (બહુ ગ્રુપ ઉપલબ્ધ: Computer, Civil, Mechanical, Electrical, IT)
  • B.Arch – Architecture (ઘર-મકાન ડિઝાઇન)
  • B.Sc. (Maths, Physics, Chemistry)
  • BCA – Computer Applications
  • NDA – ડિફેન્સમાં ઓફિસર બનવા માટે (Army/Navy/Air Force)
  • Merchant Navy
  • Commercial Pilot
  • B.Sc. IT / B.Sc. Computer Science

🔁 PCMB – Biology + Maths:

  • Biology અને Maths બંને વિષય હોય તો તને બંને તરફના Courses માટે યોગ્યતા હોય છે.
  • એટલે કે તું Engineering પણ લઈ શકે અને Medical પણ.

🏛️ Government Jobs:

  • NEET / JEE / GUJCET પાસ કર્યા પછી સરકારી કોલેજોમાં પ્રવેશ
  • ISRO / DRDO / BARC Technician / Assistant
  • Forest Dept, Railways, Police, Army (Technical Entry)

🏢 Private Sector:

  • Lab Technician
  • Hospital Jobs (Pharmacist, Nurse)
  • Software Developer (B.Tech / BCA પછી)
  • Engineer (Private Companies)
  • Medical Representative

⭐ Top Competitive Exams:

  • NEET – MBBS, BDS, BAMS, BHMS માટે
  • JEE Main/Advanced – Engineering માટે
  • GUJCET – Gujarat State Colleges માટે
  • NDA – Army/Navy/Airforce માટે
  • CUET – Central Universities માટે

Leave a Reply