gujjugujarati.com શું છે ?
હેલ્લો દોસ્તો gujjugujarati.com બ્લોગ એ આજની દુનિયા માં માણસો ને જલ્દી થી સરકારી ભરતી, મહત્વના સમાચાર,ટેકનિકલ શિક્ષણ,સરકારી યોજનાઓ,ખેતીવાડી ની યોજનાઓ,ગુજરાત સરકારની યોજનાઓ,ગુજરાત તેમજ ભારતના ફરવાલાયક સ્થળોની માહીતી અને બેન્ક ની રોજ ની અપડેટ,સરકારી ભરતીના ફોર્મ કેવી રીતે ભરવા, સરકારી કચેરીમાં ફોર્મ જે ભરવાના આવે છે એ ફોર્મ કેવી રીતે ભરવા, વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિઓ વગેરેની માહિતી મળી રહે તે માટે બનાવેલ છે.
gujjugujarati.com બ્લોગ વેબસાઇટ ના ફાઉન્ડર કોણ છે ?

હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી બ્લોગ વેબસાઈટ gujjugujarati.com માં મારું નામ પરમાર અનિલ છે અને હું ટીચર છું.મેં આ બ્લોગ વેબસાઈટ દરેકને સરળતાથી માહિતી મળી રહે તે માટે બનાવેલ છે.
હું bloger સાથે પ્રાઇવેટ જોબ પણ કરું છું. તમે જો મારો પર્સનલ કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો parmarap01@gmail.com પર મેલ કરી શકો છો.