ગૌ આધારીત બાયો ઇનપુટ યોજના – gau (cow) adharit bio input yojana
ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે "ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના" (Gau Aadharit Bio Input Yojana) ચલાવવામાં આવે છે. યોજનાના મુખ્ય મુદ્દાઓ: જીવામૃત અને ઘનજીવામૃત: આ યોજના અંતર્ગત…