સરગવાની ખેતી માટે સહાય યોજના || Sargava Kheti Sahay Yojana ||
ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સરગવાની (મોરિંગા) ખેતીને પ્રોત્સાહન આપવા માટે "સરગવાની ખેતી માટે સહાય યોજના" અમલમાં છે. યોજના વિશે મુખ્ય વિગતો: યોજનાનું નામ: સરગવાની ખેતી માટે સહાય યોજના વિભાગ: બાગાયતી…