ગુજરાત સરકારની લેપટોપ સહાય યોજના – Laptop Sahay Yojana 2025
Laptop Sahay Yojana 2025 💻 યોજના વિશે લક્ષ્ય: શ્રમિકોના બાળકોને વ્યાવસાયિક અથવા ડિઝાઇન કોર્સમાં પ્રવેશ મેળવ્યા બાદ લેપટોપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવી. લાભ: લેપટોપની કિંમતના 50% અથવા ₹25,000…