
The Art of Dividend Investing – A visual guide to building wealth through steady income from high-quality stocks."
The Art of Dividend Investing – મૂડી રોકાણ અને આવક
"Dividend આપતી કંપની" એ એવી કંપની છે કે જે પોતાના નફાનો એક હિસ્સો પોતાના શેરહોલ્ડર્સ (શેરધારકો)ને રોકડા રૂપે અથવા વધારાના શેર સ્વરૂપે આપે છે. આવું regularly dividend આપતી કંપનીઓ ને…