એસ.બી.આઇ. હોમ લોનની સંપૂર્ણ માહિતી – Complete Guide to SBI Home Loan
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) વિવિધ પ્રકારની હોમ લોન યોજનાઓ પ્રદાન કરે છે, 1. એસબીઆઈ રેગ્યુલર હોમ લોન: હેતુ: તૈયાર મકાનની ખરીદી, નિર્માણાધીન પ્રોપર્ટીની ખરીદી, જૂના મકાનની ખરીદી, પ્લોટની ખરીદી…