You are currently viewing પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વિમા યોજના || pradhan mantri jeevan jyoti bima yojana PMJJBY ||
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (PMJJBY)

પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વિમા યોજના || pradhan mantri jeevan jyoti bima yojana PMJJBY ||

આ યોજના સામાન્ય લોકો માટે ઓછી પ્રીમિયમ દરે જીવન વીમો ઉપલબ્ધ કરાવવાનો હેતુ ધરાવે છે.

  • વીમા રકમ: ₹2 લાખ
  • પ્રીમિયમ: દર વર્ષે ₹436
  • પ્રીમિયમ કપાત: સીધું ખાતામાંથી auto-debit થતું રહે છે
  • વય મર્યાદા: 18 થી 50 વર્ષ
  • પોલિસી કવર પિરિયડ: દરેક વર્ષ માટે 1 જૂન થી 31 મે સુધી
  • તમારા નામે સક્રિય બચત ખાતું હોવું જોઈએ
  • ખાતામાં પૂરતી રકમ હોવી જોઈએ પ્રીમિયમ કપાત માટે
  • તમારા વય 18 થી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • ધારકના મૃત્યુના કેસમાં nominee ને ₹2 લાખ મળશે
  • કોઈપણ પ્રકારના મૃત્યુ (પ્રાકૃતિક કે અકસ્માતિક) માટે લાગુ પડે છે
  • સરળ નોંધણી પ્રક્રિયા — બેન્ક/મોબાઇલ એપ/ઓનલાઇન દ્વારા શક્ય
  1. તમારી બેંક બ્રાંચમાં જઈને અરજી કરો
  2. મોટાભાગની બેંકો અને મોબાઈલ બેંકિંગ એપમાં પણ વિકલ્પ હોય છે
  3. અરજી કરવા માટે આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો અને નોમિની નામ જરૂરી

દર વર્ષે મે માસમાં પ્રીમિયમ કપાત થતી હોય છે. જો સમયસર કપાત નહિ થાય તો કવર બંધ થઈ શકે છે.

  • SBI, BoB, HDFC, ICICI જેવી સરકારી તથા ખાનગી બેંકો દ્વારા ઉપલબ્ધ
  • RBI દ્વારા more than 100 banks અને ગ્રામીણ બેંક દ્વારા પણ યોજના ઉપલબ્ધ છે
  • તમે જો કોઈપણ બેંકમાં બચત ખાતાના ગ્રાહક છો અને તમારી ઉંમર 18-50 છે, તો તમે સરળતાથી જોડાઈ શકો છો
વયયોજના સાથે જોડાઈ શકાય છે?કવરેજ ચાલુ રહેશે સુધી
18-50 વર્ષહા55 વર્ષની ઉંમર સુધી

નોંધ: જો કોઇ વ્યક્તિ 50 વર્ષની ઉંમરે જોડાય છે, તો તે પછીની 5 વર્ષ સુધી યોગદાન આપીને કવર મેળવી શકે છે .

  • પોલિસી દર વર્ષે 1 જૂનથી 31 મે સુધી માટે માન્ય હોય છે.
  • દર વર્ષે મે મહિનામાં ઓટોમેટિક પ્રીમિયમ કપાત થતી રહે છે
  • જો ખાતામાં પૂરતી રકમ ન હોય તો પોલિસી બંધ થઈ શકે
  1. આધાર કાર્ડ (KYC માટે)
  2. બેંક ખાતાની વિગતો
  3. નોમિની (વારસદારો) નું નામ અને સંબંધ
  4. સહમતિ પત્ર કે auto-debit મંજુર છે
  • જીવન વિમાના મુખ્ય ભાગીદાર: LIC of India
  • પરંતુ અન્ય life insurance companies પણ આ યોજના હેઠળ સેવા આપે છે.

Leave a Reply