Farmer Registry Check Enrollment Status ONLINE
👨🏻🌾 ખેડૂત રજિસ્ટ્રી નોંધણી સ્થિતિ ઓનલાઈન તપાસવાની રીત
1️⃣ પ્રથમ તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલો.
🟢 ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ
👉https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ પર જાઓ.
📝Check Enrollment Status

- તે લિંક પર ક્લિક કરો.
📝 વિગતો દાખલ કરો
તમારે નીચેની માહિતી આપવી પડશે:
✅ આધાર કાર્ડ નંબર સિલેક્ટ કરો – Aadhaar Number
✅ આધાર કાર્ડ નંબર દાખલ કરો – Aadhaar Number
✅ “Check Status” બટન પર ક્લિક કરો.

💻 તમને નીચે પ્રમાણેની માહીતી જોવા મળશે…
- તમારી અરજીની હાલની સ્થિતિ બતાવવામાં આવશે:
- Approved
- In Process
- Rejected
તમને નીચે પ્રમાણેનું મેનુ જોવા મળશે …..
